નીચેનામાંથી કઈ ઇલેક્ટ્રોનિક ગોઠવણી માટે 'સ્પિન ઓન્લી' ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય $2.84 \ BM$ છે?

  • A
    $d^2$ (નિર્બળ ક્ષેત્ર લિગેન્ડમાં)
  • B
    $d^4$ (પ્રબળ ક્ષેત્ર લિગેન્ડમાં)
  • C
    $d^3$ (નિર્બળ તેમજ પ્રબળ ક્ષેત્ર લિગેન્ડમાં)
  • D
    $d^5$ (પ્રબળ ક્ષેત્ર લિગેન્ડમાં)

Explore More

Similar Questions

'સ્પિન ઓન્લી' ચુંબકીય મોમેન્ટની ગણતરી કરવાનું સૂત્ર કયું છે?

નીચે આપેલી સ્પીસીઝ પૈકી, કોના માટે સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટ સૌથી વધુ છે?
(આપેલ છે: $Ti = 22, Mn = 25, Fe = 26$ અને $Co = 27$ નો પરમાણુ ક્રમાંક)

નીચે આપેલા સંકીર્ણ આયનો માંથી કયો આયન દ્રશ્ય પ્રકાશનું શોષણ કરતો નથી?

Difficult
View Solution

$MX_2Y_2$ પ્રકારના સંકલન સંયોજન ($M$ = ધાતુ આયન; $X, Y$ = એકદંતીય લિગેન્ડ) સમચતુષ્ફલકીય અથવા સમતલીય ચોરસ ભૂમિતિ ધરાવી શકે છે. આ બે કિસ્સાઓમાં શક્ય સમઘટકોની મહત્તમ સંખ્યા અનુક્રમે કેટલી છે?

નીચેનામાંથી કોના ત્રણ સ્ટીરિયોઆઈસોમેરિક સ્વરૂપો હશે?
$(i)$ $[Cr(NO_3)_3(NH_3)_3]$
$(ii)$ $K_3[Co(C_2O_4)_3]$
$(iii)$ $K_3[CoCl_2(C_2O_4)_2]$
$(iv)$ $[CoBrCl(en)_2]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo